🤝 સહયોગ માટે આમંત્રણ

“વન વગડો” કોઈપણ પ્રકારનું આર્થિક દાન (Donation) સ્વીકારતું નથી.
પરંતુ જો તમે આ કાર્યમાં સહભાગી થવા ઇચ્છતા હો, તો નીચે મુજબ સહયોગ આપી શકો છો:

  • 🌿 Volunteer તરીકે જોડાઓ અને અમારી પ્રવૃત્તિઓમાં સીધી ભાગીદારી કરો

  • 🌱 વૃક્ષારોપણ માટે રોપા ખરીદી આપી શકો છો.

  • 📚 આદિવાસી બાળકો માટે સ્ટેશનરી (નોટબુક, પેન, પેન્સિલ વગેરે) ખરીદી મોકલી શકો છો

આ રીતે આપનો સીધો સહયોગ પ્રકૃતિ અને સમાજ માટે ઉપયોગી બની શકે છે.

Contact: "vanvagadoindia@gmail.com"


👉 “સેવા માટે દાન નહીં, પરંતુ ભાગીદારી જરૂરી છે.” 🌿